એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૩

  • 2.3k
  • 1.1k

ક્રિશ કોલેજ કેમ નહોતો આવ્યો એ જાણવા માટે હેલીએ યશ પાસેથી ક્રિશનો નંબર લીધો અને ક્રિશને કોલ કર્યો.એક રીંગમાં જ ક્રિશે કોલ રિસીવ કરી લીધો પણ હેલીનો નંબર એની પાસે ન હતો તેથી એને વાત શરૂ કરી. "હેલો,હૂ ઇસ ધીસ?" "હેલો ક્રિશ,આઈ એમ હેલી" "ઓહહ હેલી,હા બોલ" "વ્હેર આર યૂ?" "બસ કોલેજના ગેટ પાસે પહોંચ્યો" "ઓકે કમ" "ઓકે બાય" "બાય"કહીને હેલીએ ફોન મુક્યો. કાવ્યા અને યશ બંને હેલીની સામે જોઈ રહ્યા હતા.એટલે હેલીએ કહ્યું,"ક્રિશ ઇસ કમીંગ,ગેટ પર પહોંચ્યો.બસ આવે જ છે" "હાશશ...."કાવ્યાએ હળવાશ અનુભવતા કહ્યું. "સ્ક્યુઝ મી મેડમ,તમે કઈ વાતથી ખુશ થાવ છો?"હેલીએ કાવ્યાને પૂછ્યું. હેલીના કહેવાથી કાવ્યા શરમાઈ ગઈ.હેલીએ