જોબ મારી જાન (પ્રાણ)

  • 2.9k
  • 1k

મારી જિંદગીની ખરી અને સાચી ઘટનાઓ અને અનુભૂતિઓ મારા આ પ્રકરણમાં મેં મૂકી છે જે આપ સૌને હદય સ્પર્શી બને એવી મારી આશા છે.        અનોખી નામની છોકરી પોતાના જીવનમાં એની જોબ એની નોકરી ના સમય દરમિયાન કેટલી તકલીફો વેઠી એ આ સ્ટોરી માં આપણને સમજાવે છે.”બાળપણ તો એવું  વીત્યું છે કે મમ્મી પપ્પા એ મને કોઈ વાતની કમી આવવા  દીધી નથી.છેક કોલેજ અને આગળના અભ્યાસ માં પણ મને ઘણો સપોર્ટ કર્યો અને રાજકુમારી ની જેમ મારી પરવરીશ કરી છે.માંગ્યા  પહેલા જ બધી વસ્તુ હાજર થઇ જાય.મોઢે બોલાયેલા બોલ મમ્મી પપ્પા પુરા કરે,અને કોઈ પણ વસ્તુની ખોટ મારા જીવન માં પાડવા