રેટ્રો ની મેટ્રો - 2

  • 3.3k
  • 1.6k

તમે રેટ્રોની મેટ્રોમાં સફર કરો છો એટલે એ વાત તો નક્કી કે તમે સિનેમાના ચાહક છો.જો તમે માત્ર નવા જ નહીં પણ જૂના ફિલ્મી ગીતો સાંભળતા હશો અને તેનો આનંદ માણતા હશો તો ગોલ્ડન એરાનું સંગીત તમે માણ્યું જ હશે અને તો 1970 માં પ્રદર્શિત થયેલી રાજેશ ખન્ના,શર્મિલા ટાગોરની ફિલ્મ સફર નું ખૂબ જ લોકપ્રિય ગીત કે જેમાં આંખોનું મસ્ત વર્ણન કરવામાં આવ્યું છે તે યાદ હશે જ.હા એ ગીત છે જીવન સે ભરી તેરી આંખે મજબુર કરે જીને કે લિયે આ ગીતના ગીતકાર ઈન્દીવર જ્યારે ભરયુવાનીમાં હતા ત્યારે એક યુવતી ની દરિયા જેવી ભાવસભર આંખો એ તેમને પ્રેમમાં પડવા મજબૂર