ન કહેવાયેલી વાતો - 2

  • 2.3k
  • 1.3k

મિશા.... મિશા....નામ ની નીચેથી આવતી બૂમો સાંભળ્યાં પછી મને ખ્યાલ આવ્યો કે આ મારું જ નામ બોલાય રહ્યું છે...પણ શું કરું આ નામ ની આદત 2 વર્ષ થઈ ગયાં તો પણ હજુ સુધી મને નથી પડી....!! બાલ્કની માં આવી ને જોયું તો ધ્વનિ અને આકાશ નીચે હતાં , અને વરસાદ પણ હવે થાકી ને વિરામ લઈ ચૂક્યો હતો....હું : " શું થયું.....?"ધ્વનિ : " અરે , કંઈ નથી થયું... ચાલ ફટાફટ નીચે આવ , ડુમ્મસ જઈએ મસ્ત ટામેટાં નાં ભજીયાં ખાવા..."હું : " અત્યારે , ટાઈમ તો જો....!"આકાશ : " સમય જોયેલો જ છે , તું નીચે આવે છે કે