પ્રેમ નો પ્રસાદ.. - 4

  • 2.6k
  • 1.1k

સાંજ નાં જમવા સાથે આજે કઈક સ્પેશિયલ કરવાની ઈચ્છા છે કેતકી ને કેમકે પહેલી વખત દિવ્ય પોતાના અતિશય બિઝી ટાઈમ ટેબલ માંથી નવરો ઘરે રોકાયો છે.નોર્મલી સવારે બ્રેક ફાસ્ટ કરી ને નીકળી જાય ને સીધો સાંજે આવે ને એમાંય એને જમવાનું કોંટિનેંટલ ઇન્ડિયન ફૂડ એની ગર્લ ફ્રેન્ડ ને નાં ભાવે તો ક્યારે નાં ખાતો.કેતકી ને બઉ ઈચ્છા થતી કે દિવ્ય માટે જાત જાત ની રેસીપી બનાવે પણ ગર્લ ફ્રેન્ડ નાં ડર થી ખાતો નઈ સાંજે ઘરે હળવું જ જમતો.ક્યારેય દેસી ખાવાનું ખાતો નઈ આજે કેતકી નાં હાથે મોટો મોકો હતો દિવ્ય ને સારું ઇન્ડિયન ફૂડ ખવરાવવાનો.જો બૉસ ને પૂછશે તો