Life Tips In Gujarati - 1

  • 3.9k
  • 2
  • 1.2k

આ એક અલગ અધ્યાય છે, બસ ખાલી એક વાંચવાનું અને અમલ માં મુક્વાનું વિચારવાનુ, પ્રભુ તમોને બહુજ શક્તિ આપશે, જીવન માં પરિવર્તન આવશેજ તે નક્કી છે, પછી તમારે વિચારવાનુ કે પાછા વાંદરા થવું છે કે માણસ તરીકે જ રેહવું છે ( Darvinvaad)1. ધન થી નહીં પણ મન થી ધનવાન બનવું ,કારણ કે મંદિરમાં ભલે સુવર્ણ ના કળશ લાગેલા હોય,માથું તો પગથિયા પર જ નમાવવુ પડે છે !!!સંબંધ હોવાથી સંબંધ નથી બનતો ,સંબંધ નિભાવવા થી સંબંધ બંને છે2.*તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે પણ તમે શું હતા એ યાદ રહેવું જોઈએ.**તમે અયોધ્યા માં છો કે લંકા માં એ