વાસના કે પ્રેમ - ભાગ 9

  • 3.1k
  • 1.7k

ખાન ની તપાસમાં પહેલા કપીલ ને લીધો તેને પોતાની ઓફિસમાં બોલ્યો ત્યાં પૂછપરછ ચાલુ થઈ.ખાન :- જો કપીલ હુ એક સખ્ત સ્વભાવનો છું કઈ પણ નહીં ચલાવી લવ ઓકેકપીલ :- સાહેબ હૉ તમને બધુએ સાચું કહીશ બે ફીકર રહો .ખાન :- અનીતા ને કયારથી જાનતો હતો ?કપીલ :- હમે લગભગ પાંચ એક વરસના હતા બાજુ બાજુ મા મકાન હોવાથી સાથે રમતા સ્કૂલમાં સાથે ને હવે કોલેજમાં પણ સાથે ખાન :- તુ અનીતા ને પ્રેમ કરે છે ?કપીલ :- જી સાહેબ હુ અને અનીતા ના સંબંધો ની જાન હમારા બન્ને પરિવાર મા જાને છે ને હમે બન્ને એકજ જ્ઞાતિના છીએ એટલે