જાનકી - 25

  • 2.7k
  • 1.7k

જાનકી અને નિહાન વાત કરતા હતા... જાનકી નિહાન ને કહી ને આવી કે હું મેસેજ કરીશ... અને મન માં હજાર વિચાર લઈ ને નીકળી.. નિહાન હવે જરા પણ વાર કર્યા વગર કૃપાલી સાથે વાત કરવા માંગતો હતો કે તે જાનકી ને love કરે છે તેને નહીં... અને પછી તે પણ વિચારી રહ્યો હતો કે કૃપાલી હજું કેટલું બોલશે કે પૂછશે... તેને કેમ સમજાવશે.. અને હજું જાનકી તો અધૂરી વાતે જ ગઈ હતી... નિહાન કૃપાલી ને મેસેજ કરી ને બધી વાત કરે છે કૃપાલી એ ધાર્યા કરતા ઓછા સવાલ અને ઓછું બોલી પણ તેના જવાબ અને વાત પર થી નિહાન સમજી