હમદર્દ..... તારા પ્રેમ થકી... - 39. સ્વરા ને નિમંત્રણ

  • 1.4k
  • 698

યશ દાદી ના રૂમ માં દાખલ થયો, અડધી રાત્રિ એ પણ દાદીની આંખ માં ઊંઘ ન હતી. તે એ તો જાણી ચૂક્યા હતા કે યશ સ્વરા અત્યારે સાથે છે પણ આ બાર વર્ષ થી ચાલતું તેમનું ગુપ્ત જીવન વિશે તે કશું જાણતા ન હતા . એટલે કે યશે સ્વરા ને પોતાના થી દુર કરી જ નથી તે આ કંપની ના શેર પરથી ખબર પડતી હતી. યસ્વ ના જન્મ પછી યશે પોતાના અમુક શેર સ્વરા ને આપ્યા હતા ,પણ જ્યારે યશ અને સ્વરા ના ડિવોર્સ થયા ત્યારે આ શેર વિશે કોઈ ચર્ચા જ થઈ ન હતી. આ બાર વર્ષ થી યશ