હમદર્દ..... તારા પ્રેમ થકી... - 34. સંજીવની માં અંવેશા મલિક

  • 1.8k
  • 2
  • 936

કંગના રૂમમાં એક ખૂણે થી બીજે ખૂણે ચક્કર કાઢી રહી હતી , તો દેવ પણ કઈક ખૂણા માં બેઠેલો કઈક વિચાર માં હતો. જ્યારે અન્વેશા ને તો એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે તે હમણાં શું કરી નાખશે તેની ખબર તેને પોતાને પણ ન હતી. ત્યાં એક વધુ બેકિંગ ન્યુઝ ચેનલ ઉપર ફરી ચાલુ થઈ, જે યશ મલિક ની હતી. બ્રેકિંગ ન્યૂઝ.... ઘણા વખત પછી યશ મલિક મીડિયા ની સામે.. યશ મલિક એ મીડિયા ને આપ્યો ઠપકો, તેમ ના મતે જે ન્યુઝ સવાર ની બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે તેમાં દેખાડવા જેવું કંઈ ખાસ નથી આ ઉપરાંત તે કહે છે