હમદર્દ..... તારા પ્રેમ થકી... - 30. યશ ની હોળી

  • 1.5k
  • 726

જાકિર: " અન્વેશા મલિક સાથે જે રવિરાજ ના કેશ ને લીધે બદનામી થઈ તે તો હજી શરૂઆત છે અને હા તેમાં સંપૂર્ણપણે હાથ સ્વરા નો જ હતો કારણ કે 14 વર્ષ પહેલા જો તેણે ,તેના ભાઈએ અને તેની માતાએ સ્વરા જિંદગી બરબાદ ન કરી હોત તો આજે યશ અને સ્વરા સાથે રહેતા હોત સ્વરા નો દીકરો તેની સાથે હોત પરંતુ અફસોસ છે કે આ નથી, એટલે હવે તમે બધા તૈયાર થઈ જાવ કારણ કે હવે તમારા બધાનો વળતો સમય શરૂ થઈ ગયો છે....""શું તમે ધમકી આપી રહ્યા છો....??""હા ધમકી જ છે અને જોવો તો ભવિષ્યના દર્શન કરવું છું તમને... કારણ