હમદર્દ..... તારા પ્રેમ થકી... - 27.ઓપનિંગ સેરેમની

  • 2k
  • 2
  • 1k

સ્વરા ઇન્ડિયા પરત આવી ચૂકી હતી, આજે તે એટલી ખુશ હતી કે જાણે તે સાતમા આસમાને પહોંચી ગઈ હોય, આખરે તેનું સપનું પૂર્ણ થઈ ગયું હતું, તે સંજીવની માં દાખલ થઈ ગઈ હતી અને તેના થી પણ વધારે ખુશી તેને હવે યશ અને યસ્વ સાથે તેના પોતાના મેન્શન માં રેહવાની હતી. યશ્વ મેન્શન માં હોળી ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. અને આ ગ્રાન્ટ પાર્ટી નું કારણ પણ ઘણું મોટું હતું. સ્વરા ની સફળતા જેમાં તેનું સંજીવની માં પ્રવેશ હોઈ કે પછી આશ્રમ કેશ નો ન્યાય, કે પછી યશ નો ચાલી રહેલો હોટેલ પ્રોજેક્ટ જેમાં તેની ફૂડ બ્લોગર