પ્રેમ નો પ્રસાદ.. - 3

  • 2.3k
  • 1.1k

યસ સર નાં જવાબ સામે ક્યાં છે નાં પ્રશ્ન નો ઉત્તર આપવો અગરો થયી પડ્યો.હોઠ થર થર કાંપવા લાગ્યા ને અ.. અ...અ..અહી જ છું...પરસેવે રેબઝેબ કેતકી જવાબ આપવા આમ તેમ ફરે છે ત્યાં વરુણ એનો હાથ પકડી રિલેક્સ થવાનું કહે છે ને મોબાઇલ લઈ લે છે ને કેતકી કૉલેજ માં છે મારી સાથે હું મોકલું છું એને લેક્ચર્સ પછી એમ કહેતા દિવ્ય એ ઓકે નો ઇસ્યુ કહી કૉલ કટ કર્યો ત્યાં કેતકી નાં જીવ માં જીવ આવ્યો.ને ગ્લાસ પાણી નો ગટગટાવી ગઈ.જાણે ધબકારા વધી ગયેલા એને શાંત પાડતી હોય એમ શાંત કેતકી શાંત કહી પોતાની જાત ને થપ થપાવે છે