પ્રણય પરિણય - ભાગ 20

(19)
  • 4.1k
  • 2.8k

પાછલા પ્રકરણનો સાર:વિવાન, ગઝલને ભૂલવા માટે પોતાની જાતને કામમાં ગળાડૂબ કરી દે છે. તે ઘરે નહી જઈને ઓફિસના પ્રાઈવેટ સ્યૂટમાં જ રોકાઈ જાય છે.બીજી તરફ, એજ રાત્રે કાવ્યા, મલ્હારને અચાનક રસ્તા વચ્ચે આંતરીને તેમની રિલેશનશિપ વિષે બંને ઘરે કહેવાની જિદ પકડે છે. મલ્હારની આ માટે બિલકુલ તૈયારી નથી હોતી. ઉપરથી કાવ્યાને ગઝલ વિષે ખબર પડી ગઈ હતી, એ વાત તો મલ્હારને પરવડે તેમ જ નહોતી.છેવટે મલ્હાર પોતાના ઘરમાં વાત કરી દેવા તૈયાર થાય છે. તે કાવ્યાને કાર લઈને પોતાની પાછળ આવવા કહે છે. અને પોતાના મોબાઈલ પરથી કોઈને મેસેજ સેન્ડ કરે છે.કાવ્યાને ટ્રાફિક સિગ્નલ નડવાને કારણે મલ્હારની ગાડી તેનાથી ઘણી