વાસના કે પ્રેમ - ભાગ 7

  • 3.5k
  • 1
  • 1.8k

અનીતા ની પ્રેગ્નન્સી ને લઈ ને મિ.ખાન એ સ્પેશિયલ ઓડર કોટઁ થી લઈ ને તેને પોતાના ધરે મોકલી આપી સાથે બે મહિલા પોલીસ ને તેની સાથે ચોવીસે કલાક તેની સાથે રહેવા તાકીદ કરી. અનીતા પોલીસ વેન મા પાછી આવી તો લોકો અનીતા ના માતા પિતા ને ચુથિ નાખ્યા ચરીત્ર હીન તમારી દિકરી છે .સમાજ આવા લોકોને કયારેય સ્વિકારસે નહીં. આવી જલડ વાતોથી બંન્ને પરેશાન હતા બીજી બાજુ કપીલ અનીતા ના પરિવાર ને કોઈ પણ મદદરૂપ થવા તત્પર હતો પરંતુ સામાજિક બંધારણ માં મજબૂર હતો. હવે સીબીઆઈ ની બધીજ ફોર્માલીટી પુરી કરી કેશ અદાલત ના દરવાજે પોહચ્ચો ને ટ્રાયલ સરૂ થઈ.