મારો પ્રેમ - ભાગ 3

  • 2.6k
  • 1.3k

આગળ વાંચો તે પહેલાં તમારો આભાર ..જયારે સવારે ઊભા થય જોવું તો તનું હતીજ નહી હવે કયા ગઈ હશે..? આમ તેમ ગોતવા લાગ્યો પણ આટલા બધા મહેમાનો વચ્ચે ક્યાં મળે આખરે કંટાળી મારા કાકી ને કહ્યું તનું ક્યાં છે?કેમ દેખાતી નથી !....મારા કાકી થોડું હસી અને કહે તારે શું કામ છે.?હું આગળ કંઈ બોલી જ ના શક્યો ત્યાં થી ચાલતો થયો મારી આંખ પણ ભીની થઇ ગઈ સવાર ની હજી ચાય કે નાસ્તો પણ નથી કર્યો કાઈ બાજુ જાવ કોને કહું ખબર નહતી પડતી એવા માં મારી મમ્મી મને શોધતી શોધતી મારી પાસે આવી કહે શું કરે છે અહી.... ચેહરો