લવ યુ યાર - ભાગ 1

(78)
  • 20.4k
  • 12
  • 15.6k

લવ યુ યાર ભાગ-1સાંવરી બસ કોલેજથી આવીને બેઠી અને મમ્મીનો ફોન આવ્યો, રોજ સવારે અને સાંજે બે ટાઈમ મમ્મીનો ફોન આવી જતો. મમ્મી: બેટા શું કરે છે ?સાંવરી: બસ, કોલેજથી હમણાં જ આવી મમ્મી. મમ્મી: સારું સાંભળ, આવતા શનિ-રવિ તું ઘરે આવવાની છે ને ?સાંવરી: કેમ એવું પૂછે છે, મમ્મી ?મમ્મી: બેટા, તને જોવા માટે એક છોકરો આવવનો છે ને એટલે. સાંવરી: મમ્મી, મેં તને કેટલીવાર કહ્યું કે મારે હવે કોઈ છોકરો જોવો નથી. અને હું તારી અને પપ્પાની સાથે જ રહીશ, મારે પરણવું જ નથી. હું તારી અને પપ્પાની સેવા કરીશ. મમ્મી: ના બેટા,દીકરીને તો પરણાવવી જ પડે અને અમે