કસક - 8

(15)
  • 2.7k
  • 1.7k

કાર આજે ક્લાથ જઈને ઉભી રહી.સુહાસ અંકલે બધાને ખુશ કરવા માટે એક સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું હતું.તે લોકો આજે હોટેલમાં નહોતા રહેવાના આજે તેઓ કેમ્પઈંગ કરવાના હતા. આરતી બહેને સુહાસ અંકલને કહ્યું."આ તમે ક્યારે વિચાર્યું,કોઈને કહ્યું પણ નહીં?""હા, હું બધાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.આજે આપણે અહીંયા કેમ્પ માં રહેવાનું છે."ખુશાલભાઈ એ કહ્યું "પણ શું તમને આ જગ્યા વિશે ખબર હતી?""નહીતો મેં ગૂગલ પર સર્ચ કર્યું અને આમ પણ આપણે ટ્રેકીંગ નથી કર્યું તો પછી કેમ્પઇંગ જ ખરું."વિશ્વાસ બોલ્યો "ખરેખર સારો વિચાર છે તમારો સુહાસ અંકલ"તો ચાલો તમે બધા પોતપોતાના ટેન્ટ માં જઈને આરામ કરો.બધાજ સાંજે જમવા વખતે મળીએ. તથા બધાને એક