પપ્પાનો દિકરી પર watsapp મેસેજ

  • 2.4k
  • 806

પપ્પાનો દિકરી પર watsapp મેસેજ (મણકો ૧લો) ચી., ફોરમ પપ્પા ના પ્રણામ બેટા, તને તો ખબર જ છે કે પપ્પા ને મોબાઈલ પર લખતા ફાવતું નથી, પણ આજે પ્રયત્ન કરું છું, બેટા,મારી લાગણી તને હું ફોન પર કહી શક્યો હોત, પણ તું તારી સાસરી માં છે , એટલે આટલો લાંબો ફોન કરવો ઓક્વર્ડ લાગે, એટલે તને watsapp પર લખીને મોકલું છું, તને એક મહિના પહેલા જ વિદાય કરી ત્યારે તારી મમ્મી એ શરત મારેલી હતી કે તમે કન્યાવિદાય પ્રસંગે રડશો જ, પણ હું જરાય નોતો રડ્યો , હું શરત જીતી ગયેલો, પણ તમને બધાને ક્યાંથી ખબર હોય કે પપ્પા છેલ્લા