વાસના કે પ્રેમ - ભાગ 6

  • 3.2k
  • 1.7k

કપીલ હાવલી કાવલી થઈલી અનીતા ને સમજાવી કે જો અત્યારે જલબાજી નકર આપને આનો કોઈ રસ્તો નીકળી શું ! હવે અનીતા ને એ વાત નો એહસાસ થયો કે કપીલ તેને માટે અને તેની કેર માટે કેટલો પરફેક્ટ છે જયારે મને કપીલે સમજાવ્યું તે મારી સમજમાં ન આવ્યું ને મે આકાશ ની ચકાચાંન્દ દુનિયામાં ખોવાઈ ગઈ ને એ છોકરા ના પ્રેમ માં પડી જે છોકરીઓ જોડે ફ્લેટ કરે ? શું મે એ વાત ન સમજી સકી થુ છે મારા પર આવા વિચારો સાથે બન્ને કોલેજમાં પોહચ્ચા પુરો દિવસ જ બેકાર હતો બંન્ને માટે કોઈ રૂચિ વગર કલાસ અટેન્ડ કરી ને ધર