પ્રેમ - 2

  • 1.9k
  • 784

મોહનજી અને હમીરજી બંને બજારના રસ્તે જતા હતા ત્યારે બજાર આખું ખાલી હતું બજાર કઈ પણ માણસ ન તું દુકાન'દાર પોતાની દુકાનો માં નીચા મોઢે ઉભેલા આ બધી જોતા - જોતા મોહનજી અને હમીરજી જઇ રહા હતા ત્યારે એક દુકાન'દાર તેમન જોઈને તેણી પાસે બોલાવે છે બંને યુવાન તે દુકાન'દાર પાસે ગયા."મરવું છે કે શું" ! દુકાન'દારે કહ્યુમોહનજી :- "કેમ ભાઈ""તેમને ખબર નથી બાદશાહ ( શહેશાહ) ની દિકરી અહીં બજારના બહાર ના કિષ્ણ ભગવાન ના મંદિર માં ગઈ છે" !!!! દુકાન'દારે બોલ્યો હમીરજી કહે :- તો શુંદુકાન'દાર :- "તો એમ કે તમને આમ જતા તેમના સિપાઈ જોઈ જશે તો તમારી