ઈશ્વર નો સાથ

  • 4.8k
  • 2
  • 1.7k

એક વ્યકિત રોજ દરિયા કિનારે ફરવા જતો. દરિયા ની લહેરો માં, સુરજ ની કીરણો માં, શીતળ હવામાં એ વ્યકિત ઈશ્વર નો અનુભવ કરતો.ચારે તરફ કુદરતે સર્જેલ સર્જનો ને નીહાળતો તેમાં રહેલા અદ્ભુત ચમત્કાર નો સાક્ષાત્કાર કરતો. રોજે ઈશ્વર દ્વારા રચેલ દરીયો, હવા, વૃક્ષો, પશુ - પક્ષી , આકાશ, અગ્નિ આવા ઇશ્વરના દરેક ચમત્કાર ને નીહાળતો. દરરોજના આ નિત્યક્રમ સ્વરુપે તે જ્યારે દરિયા કિનારે ચાલતો ત્યારે ચાર પગ ના નિશાન બનતા. બે એ વ્યકિત ના અને બે ઈશ્વર ના હતા. એનો અર્થ એ હતો કે ઈશ્વર હંમેશા એની જોડે જ રહેતા.દિવસો વીતવા લાગ્યા. પરંતુ એક દિવસ એના પર દુઃખો નું આભ