એક ચમત્કારિક મંત્ર

  • 2.2k
  • 722

એકવાર ગૌતમ બુદ્ધ અને તેમના શિષ્યો ગાઢ જંગલ માંથી પસાર થઈ રહ્યા હતા. ખુબ જ દૂર ચાલ્યા બાદ એક શિષ્યએ બુદ્ધને કહ્યું, હે તથાગત ! શું આપણે થોડો સમય વિશ્રામ કરી શકીએ? બુદ્ધે કહ્યું, "ઠીક છે! આપણે પેલા વૃક્ષ નીચે થોડીવાર વિરામ કરીશું." બુદ્ધ અને તેમના બધા શિષ્યો વૃક્ષ ની શીતલ છાંયા નીચે બેઠા. એક શિષ્યએ જિજ્ઞાસાપુર્વક બુદ્ધને કહ્યું, "હે બુદ્ધ! તમે અમને એક વાત કહી હતી , જેવુ આપણે વિચારીએ છીએ, તેવા આપણે બની જઈએ છીએ. કૃપા કરીને આ તથ્ય ને વિગતવાર સમજાવશો ?બુદ્ધે કહ્યુ, "જરુર ! હું તમને એક નાની વાર્તા દ્વારા આ તથ્ય સમજાવું છું. "એક શહેરમાં