વાસના કે પ્રેમ - ભાગ 5

  • 3.8k
  • 2k

પોલીસ ની નાકામયાબ તપાસ ને કારણે મિ.જગદીશ એ સીબીઆઈ ની તપાસ ની માંગ ને કારણ સીબીઆઈ ને આ કેસ સોપી દિધો. બીજી બાજુ આ કેશ એ ચકચાર મચાવી હતી છાપામાં ભરી ભરી ને ખબરો છપાતી શું મિ.જગદીશ ની દુશ્મની નો નતીજો છે ? કે પછી મિ.જગદીશ ના અનેટીક સંબંધો નો ? કે આકાશ કોઈ ગેગમા કામ કરતો હતો ? આ ટાઈપ ના હેડીંગ આવતા હતા જેઠી કરીને અનીતા ને થોડી ધરપટ રહેતી હતી. સીબીઆઈ ઓફીસર ખાન બઉજ હોસ્યાર ઓફીસર હતા જેથી કેશ તેને સોપ્યો હતો તેઓએ બવજ બારીકાઈથી તપાસ આરંભ કરી. પહેલા તો મિ.જગદીશ ના નોકરીની પુછતાજ થી ને તેમાં