પ્રેમ નો પ્રસાદ.. - 1

  • 3.8k
  • 1.7k

કામ મળ્યું એનો આનંદ જ આજે અનેરો છે ને એમાંય કોઈ માથા કુટ નઈ.સીધા ને કાળા વાળ વાળી, પાતળી સોટી જેવી કમર વાળી ને અનીયારું નાક ,નશીલી લાંબી આંખો ને એવી જ એની સાદગી.નામે કેતકી ને એવીજ અજવાળુ કરનારી એની હયાતી.ભોળી એટલી ને નિખાલસ પણ.વાતો કરવા આવે તો મૂકે નઇ અને મૂડ નાં હોય તો કલાકો નાં બોલે.અવાજ કોયલ જેવો તો નથી પણ થોડી વાર વાત કરે તો નશો વગર બોટલે ચડે ખરો.ધીમે ધીમે ગુનાગુનાવતા ગીત સાથે માટે કપડું બાંધી ને મોઢું કવર કરીને ઘર ની છત સાફ કરતી ગયી ને સાથે મ્યુઝિક વગર કંઈ કામ થાય ખરું??જરાય નઇ!સરસ મજા