બોધદાયક વાર્તાઓ - 6

  • 3.8k
  • 2.1k

આજે ગુરુવાર, સાચું કેહજો બુધવાર ની વાર્તાઓ 2 વાર વાંચીને ને, આજે હળવા થયી જજો ️ એક ચાય પી ને વાર્તા family માં ટેબલ પર બેઠા બેઠા વાંચજો અને comment કરજો .*"જરૂરત"*એકવાર એક માણસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી. *તેણે એક યુવાન છોકરાને મોટેથી બોલતો સાંભળ્યો - પાણીની બોટલ? કોઈને પાણીની બોટલ જોઈએ છે?* પેલા માણસે તેને બોલાવ્યો અને પૂછ્યું - પાણીની બોટલનો ભાવ કેટલો છે? *તેણે કહ્યું કે રૂ. 20/-. અને તે છોકરાએ જવાબની રાહ ન જોઈ અને આગળ ચાલવા લાગ્યો.*એક વ્યક્તિ આ જોઈ રહ્યો હતો. તેણે પૂછ્યું કે તે વ્યક્તિને પાણીની બોટલ