વાસના કે પ્રેમ - ભાગ 4

  • 3.5k
  • 2k

શું એ એપ ના ફોલ્ડર માં એવા વિભસ્ત ફોટો હતા ફોલ્ડર નીચે નામ નેતેમા એ છોકરી ના ફોટો જોઈને અનીતા બધુંજ જાણે સમજી ગઈ ? અનીતા ને એવાત નો ખુલાસો થયો કે હોય ન હોય આ બધી છોકરીઓ ને ફસાવી ને જરૂર બ્લેકમેલ કરી તેના સાથે ફક્ત સેક્સ હવસ ના માટેજ ફસાવતો હતો પોતાના ફોટો જોઈને એને પણ પોતાના સાથે ફ્રોડ થયાનો એહેસાસ થયો ને મગજમાં જાણે બદલાની ભાવના ઉભી થઈ ને કઈપણ કરી ને બદલો લેવોજ એવું મનોમન નક્કીકર્યું. આકાશ ને વોસરૂમ થી આવતા જોઈ ને તેનો મોબાઈલ મુકી દીધો પરંતુ તેને મોબાઈલ મુકતા આકાશ જોઈ ગયો હતો પરંતુ