મારો પ્રેમ - ભાગ 2

  • 2.3k
  • 1
  • 1.1k

મારો પ્રેમ(વેકેશન ) માં તમને એક પાત્ર મળી ગયું તેનું નામ તનું હતું. તનું કેવી દેખાય છે એ તો તમને ખબર પડી પણ આગળની કહાની માટે પાછું મારા ભુતકાળ માં જઈએ તે દિવસે બપોરે ચાય પી ને તનું તેના કાકી ના ઘરે જતી રહી તેના મમ્મી ,પપ્પા હજી યે મારા ઘરે જ બેઠા હતા તમને હતું હસે કે તનું કેમ જતી રહી પણ એવું નથી કેમ કે તે ઓ મહેમાન શે પણ મારા કાકી ના ભાઈ અને ભાભી અને તનું અહી નવી શે તો સ્વભાવિક કે તે તેના ફઈ ના ઘરે જ જાય ને બીજે ક્યાં જાય? હું પણ તમને