ધ સ્કોર્પિયન - પ્રકરણ-83

(62)
  • 3.9k
  • 4
  • 2.1k

અવંતીકારોયે દેવની બધી વિગત આપી. સાથે બેઠેલી આકાંક્ષાનાં મનમાં વિચારો ઉદભવી રહેલાં અને ખૂબ કૂતૂહુલ થઇ રહેલું એ બધુ જોઇ સાંભળી રહેલી. ઋષિ કંદર્પજીએ વિગતો લઇને શાસ્ત્રનો આધાર લઇ આંગળીનાં વેઢે ગણત્રી કરવા માંડી.. રુદ્ર રસેલે નાનાજીનાં કહેવાથી એમને કાગળ અને પેન્સીલ આપ્યાં. કંદર્પજી એમની ગણત્રીમાં મગ્ન હતાં એમનાં હાવભાવ બદલાઈ રહ્યાં હતાં ક્યારેક આનંદ ક્યારેક ચિંતિત લકીરો કપાળમાં ઉપસ્થિત થઇ રહી હતી. થોડોક સમય ગણત્રી કરી કાગળમાં પેન્સીલથી નોંધ કરી રહેલાં કુડળીનું ચિત્ર દોરી એમાં બાર સ્થાનમાં અલગ અલગ ગ્રહોની ઉપસ્થિતિ ટાંકી રહેલાં નક્ષત્ર દ્વારા બધી ગણત્રી કરી રહેલાં. દેવ વિષેની બધી જ્યોતિષીય અને ખગોળશાસ્ત્રી પ્રમાણે નોંધ કરી પછી