પ્રણય પરિણય - ભાગ 17

(26)
  • 4.1k
  • 1
  • 2.7k

પાછલા પ્રકરણનો સારાંશ.. મલ્હારે ગઝલને પ્રપોઝ કર્યું અને ગઝલએ તેનો સ્વીકાર કર્યો એ વાતથી વિવાન ઘણો દુખી હોય છે. તેને ખૂબ ગુસ્સો પણ આવ્યો હોય છે.. એમા બિચારો વિક્રમ કોઈ કારણ વગર તેના ગુસ્સાની અડફેટે ચડી જાય છે.છેવટે વિવાન ગઝલને ભૂલી જવાનો નિર્ણય કરે છે. બીજી તરફ ગઝલ તો વિવાનની ફીલિંગ્સથી બિલકુલ અજાણ હોય છે. એ તો મલ્હાર સાથે સુખી સંસારના સપનાઓ જોતી હોય છે.મલ્હારે તેને પ્રપોઝ કર્યું છે એ વાત બીજા દિવસે સવારે જ તે મિહિર અને કૃપાને જણાવે છે. તે બંને પણ ગઝલ-મલ્હારના સંબંધનો સ્વીકાર કરે છે અને મલ્હારના પરિવારને ડિનર માટે આમંત્રિત કરવાનું નક્કી કરે છે.હવે આગળ..**પ્રણય