મારો પ્રેમ - ભાગ 1

  • 4.4k
  • 1
  • 1.5k

મારી કહાની માં હું મનીષ મારી ઉંમર 30 વર્ષ આજે યે ભૂતકાળ વિશે બતાવીશ જેમાં તમને વિશ્વાસ નહી થાય ?કે મેં પ્રેમ ની શરૂઆત મે 12 વર્ષ ની ઉંમરે કરી હતી. જે ઉંમર પ્રેમ એટલે શું ?એ પણ ખબર ન હતી .આજે મારા જીવન ના બધા પ્રશ્નો ના જવાબ મળી ગયા 12 વર્ષ થી માંડી 30 વર્ષ સુધી ના મારા પ્રયત્નો જે હર ક્ષણે મને નવી ઉમીદ,અને નવી નિરાશા સાથે ના અનુભવો તમને બતાવવા માગું છું. પ્રેમ ને જે લોકો સમજી શક્યા નથી તેઓ પ્રેમ ના વિરોધી બને છે. મારા આ 19 વર્ષ મે જે પ્રેમ ની શોધ માં ગુજરીયા