વાસના કે પ્રેમ - ભાગ 3

  • 3.7k
  • 2.1k

બીજે દિવસે રાબેતા મુજબ કપીલ અનીતા ને ધરે પહોંચ્યો ત્યારે અનીતા તૈયાર થઈને તેના પિતા સાથે ઉભી હતી. અનીતા ના પિતાએ કપીલ ને થોડા ઉચા અવાજ થી કહ્યું સાજે પણ સાથે લઈને આવજે ને બંન્ને ગોથવાયા ને નીકળી પડયા થોડે દુર જતા અનીતા એ બાઈક રોકાવી ને ઉભું રહેવા કહયું . કપીલે બાઈક સાઈડ પર કરી ને પુછ્યું શું થયું ? અનીતા મારા પિતા ને તેએ શું કહયું આકાશ ના બારામાં તેઓ મારા સાથે જગડો કયોઁ ? દેખ અનીતા તું મને ગલત ના સમજ આકાશ સારો નથી આપીની કોલેજની કેટલીયે છોકરીઓ ને પ્રેમમાં ફસાવીને ફક્ત શરીર શુખ માન્યુ છે. અનીતા