વાસના કે પ્રેમ - ભાગ 2

  • 4.1k
  • 2.7k

કપીલ સ્વભાવે શંત પરંતુ જો કોઈ કામ પર લાગે તો પુરુ કરીનેજ જંપે એવા હાલાત હોવાથી કપીલ ને એક વાત સુજી કે ભલે અનીતા મારી જોડે આવો વહેવાર કરે પરંતુ તેની ભલાઈ માટે મને કઈપણ કરવું પડશે ને વિચારો મા ખોવાઈ ગયો. આજે કોલેજમાં અનીતા ન દેખાયતો તેના મોબાઈલ પર ફોન કયોઁ જે આઉટ ઓફ કવરેજ આવતો હતો અનીલ એ કપીલ ને પરેસાન દેખીને તેને વાત કરીને પુછયું. કપીલ :- દોસ્ત કઈ ખાસ નથી ! અનીલ :- તો પછી આમ કેમ બેઠો છું ? કપીલ :- સીધોજ સવાલ કર્યો યાર અનીતા આજ કાલ બદલાઈ ગઈ છે તે આકાશ ના સાથે