દશાવતાર - પ્રકરણ 66

(71)
  • 3.3k
  • 1
  • 1.8k

          મુસાફરી મધરાત પહેલા પૂરી થઈ ગઈ હતી. એમણે એક ખખડધજ્જ ઇમારતમાં બાકીની રાત વિતાવી હતી. એ ઇમારત પાણીની કેનાલની સૌથી નજીક હતી. સૂર્યનું પહેલું કિરણ ઇમારતમાં દાખલ થયું એ સાથે જ અખિલે પદ્માને જગાડી. એની દીકરી સરોજા એની પાસે ઊભી હતી. એ નવા દિવસ માટે તૈયાર હતી. સરોજા પણ એટલી જ ઉમરની હતી. એના વાંકડિયા વાળ સિવાય એની શારીરિક રચના પદ્મામા જેવી જ હતી. એના વાકંડિયા વાળને કારણે એ એના કરતા એક ઇંચ ઉંચી લાગતી. એનો ચહેરો ગોળ હતો અને ગરદન ટૂંકી હતી. એ દરેક વાતમાં જરૂર કરતા વધુ બોલતી.            છેલ્લા પંદર દિવસમાં પદ્મા અને