કસક - 4

(14)
  • 3.5k
  • 2.3k

ચેપ્ટર-૪ ટ્રેન સાંજે મનાલી પહોંચી ગઈ.સુહાસ અંકલે પહેલેથીજ હોટેલ ના રૂમની વાત તેમના મિત્ર સાથે કરી રાખી હતી.તે હોટેલ ના મેનેજર તેમના ખાસ મિત્ર હતા.બધાએ પોતપોતાના રૂમમાં સામાન મૂકી ફ્રેશ થઈને ઠીક રાત્રે ૯ વાગ્યે નીચે જમવા માટે મળવાનું નક્કી કર્યું હતું.કવન અને વિશ્વાસ બંને એકજ રૂમમાં રોકાયા હતા.તે ઠીક નવ વાગ્યે નીચે જમવા માટે ગયા.ટેબલ પર આમતો બધા આવીજ ગયા હતા.બસ કદાચ ખુશાલભાઈ અને તેમના પત્ની જ બાકી હતા.કવન અને આરોહી એક બીજાની સામ સામે બેઠા હતા.જ્યારે ખુશાલભાઈ અને તેમના પત્ની આવ્યા ત્યારે બધાએ એક સાથે જમવાનું શરૂ કર્યું.બધાજ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા.ત્યારે સુહાસ અંકલે વિશ્વાસ અને તેમના