ધ સ્કોર્પિયન - પ્રકરણ-82

(56)
  • 3.9k
  • 4
  • 2.1k

દેવનાં સૂચનથી દેવમાલિકાએ બધાં સેવક સેવીકાઓને ત્યાંથી દૂર કર્યા. દેવે કહ્યું “હાંશ... આ લોકો રક્ષા કરે છે કે જાસુસી ? પણ હવે આપણે નિરાંતે ટહેલીશું... વડીલો બોલાવે પછી હવે અંદર જવાશે ત્યાં સુધીનો સમય આપણો”. આકાંક્ષાએ કહ્યું “હું હડડી બનીને વચ્ચે છું હું અંદર જઊં હું એકલી છું મને ના નહીં પાડે માં પાસે બેસીસ.” દેવમાલિકાએ કહ્યું “તું હડડી નથી આકાંક્ષા મારી સહેલી છે હવે વળી તું નાની છું જો મોટી હોત તો વડીલની મર્યાદા રાખવી પડત શું કરો છો દેવ ?” દેવે હસીને કહ્યું “સાચી વાત.” આકાંક્ષાએ કહ્યું “પણ મને બધું જાણવાની જીજ્ઞાસા છે મારાં માટે બધું નવું અને