જાનકી - 21

(11)
  • 2.6k
  • 1.8k

જાનકી સવાર થી પૂછી રહી હતી કે નિહાન તું ઠીક છે ને...!? પણ નિહાન તેને ચિંતા ના થાય એટલે હા બધું બરાબર જ છે આવા જવાબ આપી રહ્યો હતો... પણ જાનકી ને તે માનવા માં આવતું ના હતું.. એટલે તે વારે વારે મેસેજ કરી ને નિહાન સાથે વાતો કરે રાખતી હતી... નિહાન ને હજું સુધી ઘર માં થયેલ બોલા ચાલી ને લીધે શાંતિ થતી ના હતી.. બરાબર ત્યારે જ બની શકે કે બરાબર ત્યારે કૃપાલી નો મેસેજ આવ્યો..." Happy diwali Nihan..."નિહાન ખાલી"Hmmm " આવો જવાબ આપે છે... ભલે ને હાલ જાનકી અને નિહાન એક બીજા ની આંખ ના પલકારા થી