ફર્ઝી વેબસિરીઝ

(21)
  • 2.5k
  • 2
  • 844

વેબસિરીઝ 'ફર્ઝી'-રાકેશ ઠક્કર શાહિદ કપૂરે તેની પહેલી વેબસિરીઝ 'ફર્ઝી' દ્વારા OTT પર પ્રવેશ કર્યો છે. પણ એ કોઇ મજબૂરીમાં કે ટ્રેન્ડને કારણે આ પ્લેટફોર્મ પર આવ્યો નથી. કોરોના પહેલાં જ્યારે OTT નું મહત્વ વધ્યું ન હતું ત્યારે નિર્દેશક રાજ અને ડીકે દ્વારા શાહિદનો એક ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે એણે સામે ચાલીને વેબસિરીઝમાં કામ કરવા રસ બતાવ્યો હતો. અને નિર્દેશકે 'ફર્ઝી' ને ફિલ્મને બદલે વેબરિરીઝ તરીકે તૈયાર કરી હતી. અગાઉ મનોજ વાજપેઇ સાથે 'ધ ફેમિલી મેન' જેવી સફળ વેબસિરીઝ બનાવી હોવાથી આ નિર્દેશક જોડી પાસે જે અપેક્ષા હતી એ પૂરી કરવામાં સફળ રહ્યા છે. એમણે પોતાની વેબસિરીઝને એકબીજા