સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-63

(48)
  • 4.3k
  • 4
  • 2.5k

સાવીનાં પ્રેતને જે એહસાસ થયો એણે ચંબલનાથને એનાં હુકમને ગણકાર્યા વિના એને નીચ કહી એને પડકાર્યો સાવીએ છેલ્લી ક્ષણે એનાં અસલ ગુરુ અધોરીનાં જીવને પ્રેત સ્વરૂપે એક ઓળા સ્વરૂપે જોયાં એમની આંખોમાં આ હલકટ બનાવટી અધોરી માટે ગુસ્સો જોયો. સાવીને સમજતાં વાર ના લાગી એણે પેલાં ચંબલનાથ નામ ધારણ કરેલાં જૂઠ્ઠા બનાવટી અધોરીને પડકાર ફેક્યો ખબર નહીં શું થયું પેલો તાંત્રિક ખુલ્લો પડ્યો અને આખી ગુફામાં આગ આગ થઇ ગઇ. સાવી ખડખડાટ હસી રહી હતી એણે પેલી વાસંતીનાં શબને ગુફાની બહાર લઇ ગઇ અને શબ બચાવી લીધુ પેલો તાંત્રિક અગ્નિમાં બળી રહેલો એ ગુફાની બહાર તરફ દોડ્યો.... બહાર દરિયામાં કૂદી