જાનકી અને નિહાન આમ જોઈએ એક બીજા થી સાવ અલગ હતા.. એક સાવ ચૂપ અને બીજો બોલ્યા વગર રહી ન શકે.. અને એમ જોઈએ તો સાવ સરખા... ખબર હોય કે કોઈ વાત થી પોતે ચિંતા માં છે એ વાત બીજા ને ખબર પડશે તો બીજું પોતાના કરતા વધારે ચિંતા કરશે.. તેથી બંન્ને એક બીજા થી છુપાવા ની નાકામ કોશિશ કરતા... જાનકી ની આંખો બધું બોલી દેતી... તો નિહાન પણ જો કંઈ છુપાવા ની કોશિશ કરતો કે વિચારેલ હોય કે આ વાત જાનકી ને નહીં કેહવી તો એ વાત જાનકી સામે થી જ બોલી પડતી કે એ વિષય પર વાત કરી