દરિયાયી મોજા

  • 1.9k
  • 666

દરિયાયી મોજા આપણને ઘણું શીખવાડે છે, મોજા દૂરથી કેટલાય km સફર કરી ને આવે અને પાછા સાથે કઈંક લયી જાય પણ મૂકી જાય એ બહુજ કિંમતી હોય તેવી જ વાતો અહીં પ્રસ્તુત કરીયે છીએ.1.*કેટલું દૂર...?*સારી રીતે કમાવવાની તક મળે એ માટે એક વ્યક્તિએ તેનું રહેઠાણ નાના શહેરમાંથી મોટા શહેરમાં બદલ્યું કર્યું. તે ભાડાનું ઘર શોધી રહ્યો હતો અને તેમાં તેને તેના બજેટને અનુરૂપ ઘર મળ્યું! *તેણે માલિકને પૂછ્યું - આ ઘરથી મેટ્રો સ્ટેશન કેટલું દૂર છે?*માલિકે જવાબ આપ્યો - જો તમે એવી રીતે ચાલશો કે જાણે તમે કોઈ મોલમાં ખરીદી કરી રહ્યા છો *તો - 30 મિનિટ લાગશે...*જો તમે મોર્નિંગ