બહારવટી મંગલા રાણી

  • 2.2k
  • 874

બહારવટી  મંગલા રાણી    ( એક હિન્દુસ્તાની અને તે પણ ગુજરાતી  બહારવટુની  સત્ય કથાપર આધારિત થોડા ફેરફાર સાથે એક કાલ્પનિક વાર્તા છે જેમાં પાત્ર ,પાત્રોના નામો,સ્થળો,ઘટનાઓ બદલ્યા છે જે સંપૂર્ણતા કાલ્પનિક છે.આ વાર્તા મનોરંજન માટે જ લખાયેલી છે )  વાસ્તવિકતા પર કાલ્પનિકતાની વરખ ચઢાવી છે  **************************************************************************************  આપણા દેશમાં ઘણા એવા જાંબાઝ યુવાનો થઇ ગયા કે જેમણે દુશ્મન દેશમાં રહીને પોતાનાં દેશ માટે જાસૂસી કરી હોય ,તેમજ પોતાનું વતન ,દેશ માટે બહારના દેશની વાટ પકડી હોય  તેમાં રવિન્દ્ર કૌશિક જાસૂસ જે પાકિસ્તાનની સેનામાં રહીને ભારત દેશમાટે જાસૂસી કરી અને ત્યાંજ તેનો કરુણ અંત આવ્યો. તેવી જ રીતે ભુપત બહારવટીઓ અને તેના