માનવ જીવન ની સફળતાની ચાવીઓ

  • 4.7k
  • 1
  • 1.6k

માનવ જીવન ની સફળતા ની ચાવીઓ :_______________________________*શું ભગવાન આપણી સાથે જબરદસ્તી કરે છે?* ભગવાન કદિ આપણા માથા પર બંદૂક રાખીને નથી કહેતા કે , આજથી તમારે મારી ભક્તિ કરવી પડશે , મારી વાત માનવી પડશે. ભગવાન આપણી અંદર કોમ્પ્યુટરની જેમ કોઈ પ્રોગ્રામ નથી ભરી દેતા કે, "આપણે માત્ર ભગવાનને જ પ્રેમ કરવો પડશે." *ભગવાન આપણને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે.* કોમ્પ્યુટર પાસે સ્વતંત્રતા હોતી નથી. એ પોતાના પ્રોગ્રામીંગ પ્રમાણે જ ચાલે છે. ભગવાને આપણને સ્વતંત્રતા એટલા માટે આપી છે કે ભગવાન કોમ્પ્યુટર સાથે રહેવા માગતા નથી. તે મનુષ્ય સાથે રહેવા માગે છે , જે પોતાની ઇચ્છા પ્રમાણે ભગવાન સાથે પ્રેમનું આદાન-પ્રદાન