ચિંતન

  • 2.4k
  • 1
  • 819

*ચિંતન**નિષ્ફળતા એ રસ્તો છે કે જે વ્યક્તિને સફળતા તરફ લઈ જાય છે...*આમ તો સફળતા અને નિષ્ફળતાની ઘણી ચર્ચાઓ થતી હોય છે. સફળતા અને નિષ્ફળતા વચ્ચેના ગાઢ સંબંધ પર ઘણા વિચારો પણ પ્રખ્યાત છે. આજના સમયમાં પણ ઘણા એવા વ્યક્તિઓ જોવા મળે છે કે જેમણે સફળતા મેળવવા માટે અનેક નિષ્ફળતાઓ સાન કરી છે. ઘણાં લોકો માટે સફળતા અને નિષ્ફળતા માત્ર સામાન્ય શબ્દો છે. પણ ઘણાં લોકો માટે આ બંને શબ્દો જીંદગીના એવા બે ભાગ બની જાય છે કે વ્યક્તિ આ બે ભાગથી અલગ થઈ જ નથી શકતો. સામાન્ય રીતે તો નિષ્ફળતા એટલે કોઈ પણ કાર્યમાં સફળતા ન મેળવવી અથવા તો કોઈ