સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-61

(55)
  • 4.1k
  • 5
  • 2.6k

આદેશગીરી બાબા જે કંઇ બોલી રહેલાં. સોહમને જાણે કંઇ સમજાઇ નહોતું રહ્યું આ બધાં શું સહસ્ય છે ? એ બધાં રહસ્યની જાળમાં અટવાઇ ચૂક્યો હતો. એ બાબાનાં ચરણમાં દંડવત પ્રણામ કરી બોલ્યો. “બાબા મને કશું સમજાતું નથી..” આદેશગીરીએ કહ્યું “તારી પ્રિયતમાં સાવીએ તને જે કાગળ આપેલાં એ કાગળ તેં વાંચ્યો છે ત્યાર પછીજ બધી ક્રિયાઓ ચાલુ થઇ ગઇ છે. હવે બધાં રહસ્યના પડળ ખૂલતાં જશે. તું આદેશગીરીનાં શરણમાં છું તને હવે કંઇજ નહીં થાય પણ તારે હજી પરીક્ષાઓ આપવી બાકી છે તને હું મારો શિષ્ય બનાવું. એ પહેલાં કસોટીઓમાંથી પસાર થવું પડશે. બોલ મંજૂર છે ?” સોહમે બે હાથ જોડીને