અતૂટ બંધન - 20

  • 2.7k
  • 1.5k

(ગરિમાબેન વૈદેહીને ઘરની રસોઈમાં ઉલઝાવી દે છે અને સાથે સાથે એને હેલ્પ કરી રહેલા મનોજને પણ એ બજારમાં મોકલી દે છે તો આ તરફ એસીપી ચતુર્વેદી સાર્થકને પીછેહઠ ન કરવાની સલાહ આપે છે. સાર્થક રજનીશભાઈને તેઓ વૈદેહીને આ બધાં માટે જવાબદાર તો નથી માનતા ને એવું પૂછે છે જેના જવાબમાં રજનીશભાઇ કહે છે કે એમનાં મનમાં વૈદેહીને લઈને કોઈ ફરિયાદ નથી. પણ બીજી તરફ ગરિમાબેન વૈદેહીને ઘરમાંથી બહાર કાઢવાનું વિચારે છે. હવે આગળ) વૈદેહી જ્યારે વાંચીને રૂમમાં આવી ત્યારે સાર્થક ઊંઘી ગયો હતો. વૈદેહી એને જોઈ રહી. એનાં હોઠો પર આપોઆપ સ્માઈલ આવી ગઈ. પણ બીજી જ પળે એના ચહેરા