કવિતામય

  • 4.1k
  • 1.3k

-| જીવન ના ઈન્સ્ટાગ્રામ માં |- સુખ ની Story મૂકી દુઃખ ને hide કરીએ,ઇચ્છાઓ ની Story મૂકી સ્વપ્નને mention કરીએ...! જીવન ના ઈન્સ્ટાગ્રામ માં.. સમજણ ને Post કરી ફરિયાદને Archive કરીએ,આવડત ને Post કરી જુનુંન ને tage કરીએ...! જીવન ના ઈન્સ્ટાગ્રામ માં.. વ્હાલને like કરી ભૂલો ને Report કરીએ..હાસ્ય ને like કરી લાગતા-વળગતા ને Shere કરીએ...! જીવન ના ઈન્સ્ટાગ્રામ માં.. મિત્રો ને Follow કરી શત્રુ ને Block કરીએ,પ્રેમ ને Follow કરી લાગણી ને Dm કરીએ...! જીવન ના ઈન્સ્ટાગ્રામ માં..-| ગામડાની મોન |-મોજ વાડીએ જઈને