પ્રિય અભિષેક....પ્રેમ કેટલો છે એ નથી ખબર પણ જેટલો છે.એ બધો પ્રેમ હવે તમારો જ છે.અને આજીવન તમારો જ રહેશે.મારા પાસે પ્રેમ કરવા ફક્ત એક વ્યક્તિ છે.એને નઈ લૂંટુ પણ પ્રેમથી એમની પાસે લૂંટાઈ જઈશ.હું તો તમને મનમાં રાખવા માટે પ્રેમ કર્યો.તમે તો મારી આત્મામાં ઘૂસી ગયા. હવે તમારા વગર એ આત્માને નહી ચાલે,મને તો નથી જ ચાલતું એટલે દર બે ત્રણ કલાકે મારો પ્રેમ ચાર્જ કરું છું.લોકોને બીજી દુન્યવી વસ્તુની આદત હોય અને મને તમારી વાતોની આદત છે.તમે મળ્યાને એટલે મારું જીવન તો સફળ જ છે.બાકી! બધું જે પૈસા માટે પામવાનું છે એ બૌ ગૌણ છે.મારા માટે જે જોઈતું