કોલેજની જિંદગી - 4

  • 3.2k
  • 1.4k

આજની વાર્તા શરૂ કરતા પહેલા એક ખાસ વાત કહી દવ.આ વાર્તાના કોઈપણ પાત્રના નામ અથવા તો તેમનું કામ કે પછી વાર્તાની કોઈ ઘટનાનો કોઈપણ વ્યક્તિ કે તેમના જીવન સાથે કોઈ સંબંધ નથી.જો કોઈપણ સંજોગમાં કોઈ પાત્ર કે ઘટના કોઈપણ વ્યક્તિને મળતી આવે છે તો આ એક સંજોગ મત છે.આ વાર્તા પૂર્ણરૂપે કાલ્પનિક છે અને તેને કોઈપણ સત્યઘટના સાથે સંબંધ નથી.તો આગળના ભાગમાં આપણે જોયું કે કેવી રીતે મિત અને પ્રિત બંને તેમની કોલેજની જિંદગી એકદમ ખુશી સાથે વિતાવી રહ્યા હતા પણ કહે છે ને કે જ્યારે પણ ખુશી વધી જાય છે ત્યારે દુઃખ પણ આવે છે અને જ્યારે દુઃખ વધી