સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-59

(55)
  • 4.3k
  • 5
  • 2.6k

સોહમ કોફી શોપ પહોંચ્યો. પ્રભાકર એની રાહ જ જોતો હતો. બંન્ને જણાએ જોયું હમણા ફાસ્ટ છે બંન્ને જણાં દોડીને એમાં ચઢી ગયાં. પ્રભાકરે કહ્યું "ભાઉ મને આનંદ છે કે હું તને આજે મારાં અધોરી પાસે મળવા લઉ જઊં છું તારાં બધાંજ પ્રશ્નોનો નિકાલ થઇ જાય તને પણ અઘોરીજીમી કૃપાનો પ્રસાદ મળે”. સોહમે કહ્યું “હું એજ આશાથી તારી સાથે આવી રહ્યો છું. આ ફાસ્ટ જેવી રીતે ગતિ કરી રહી છે એમજ મારાં હૃદયમાં ધબકાર વધી રહ્યાં છે ઝડપથી ધબકી રહ્યાં છે. પ્રભાકર મને એક પ્રશ્ન થાય છે પૂછું ? પણ એનો સાચો સ્પષ્ટ જવાબ આપજે મારાં માટે એ જરૂરી છે”. પ્રભાકરે